GPSSB MPHW Recruitment 2026 : પંચાયત વિભાગમાં 420 જગ્યાઓ પર ભરતી જાહેર, ફક્ત પુરુષો માટે મોટી તક
GPSSB MPHW Recruitment 2026 : નમસ્કાર મિત્રો! શું તમે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગમાં નોકરી શોધી રહ્યા છો? જો હા, તો તમારા માટે એક સારો મોકો આવી છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) એ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ) વર્ગ-3ની 420 જગ્યાઓ માટે ભરતીની સૂચના બહાર પાડી છે. GPSSB ની સત્તાવાર જાહેરાતમાં જણાવ્યા મુજબ, ફક્ત …