NTPC GDMO Bharti 2026 : ડૉક્ટરો માટે ભારત સરકારની કંપનીમાં નોકરીની ઉત્તમ તક
NTPC GDMO Bharti 2026 : NTPC લિમિટેડ એ ભારત સરકારનું એક અગત્યનું સાહસ છે, જે વીજળી ઉત્પાદનના વિભાગમાં અગ્રણી છે. આ કંપની પોતાના કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે સમગ્ર ભારતમાં અનેક હોસ્પિટલો ચલાવે છે. NTPCના અધિકૃત ભરતી જાહેરનામામાં આપેલી વિગતો અનુસાર, આ હોસ્પિટલોમાં તબીબી સેવાઓ સુધારવા માટે NTPC દ્વારા જાહેરાત નંબર 04/26 હેઠળ વિવિધ તબીબી … Read more