Indian Navy Agniveer Recruitment 2026: ભારતીય નૌકાદળમાં ડિપ્લોમા પાસ ઉમેદવારો માટે બમ્પર ભરતી,પગાર ₹40,000 સુધી
Indian Navy Agniveer Recruitment 2026 : નમસ્કાર મિત્રો! શું તમે ડિપ્લોમા ધરાવો છો અને ભારતીય નૌકાદળમાં નોકરી કરવાનું સપનું જુઓ છો? જો હા, તો તમારા માટે એક સારો મોકો આવી છે. ભારતીય નૌકાદળે અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીર (એપ્રેન્ટિસ) માટે ભરતીની સૂચના બહાર પાડી છે.. આ લેખમાં આપણે ભારતીય નૌકાદળ અગ્નિવીર (એપ્રેન્ટિસ) ભરતી 2026ની તમામ વિગતો …