ONGC Energy Center Recruitment 2026: ONGC માં વિવિધ પોસ્ટ પર ભરતી જાહેર, પગાર ₹11.88 લાખ સુધી
નમસ્કાર મિત્રો! શું તમે એન્જિનિયરિંગ, ભૂસ્તરશાસ્ત્ર અથવા બાયોટેકનોલોજી ક્ષેત્રે નોકરી શોધી રહ્યા છો? જો હા, તો તમારા માટે એક સારો મોકો આવી છે. ONGC એનર્જી સેન્ટર (ONGC EC) એ પ્રોજેક્ટ ફેલો અને એસોસિએટ્સની 5 જગ્યાઓ માટે ભરતીની સૂચના બહાર પાડી છે. ONGC એનર્જી સેન્ટર ભરતી 2026 ની ઓફિશિયલ નોટિફિકેશન અનુસાર, આ ભરતી ભૂસ્તરશાસ્ત્ર, બાયોટેકનોલોજી, મિકેનિકલ …