GSSSB Sub Accountant Recruitment 2026: પેટા હિસાબનીશની જગ્યાઓમાં મોટો વધારો,જાણો સંપૂર્ણ માહિતી.
GSSSB Sub Accountant Recruitment 2026 :ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા તાજેતરમાં પેટા હિસાબનીશ/સબ ઓડીટર, વર્ગ-૩ અને હિસાબનીશ, ઓડીટર/ પેટા તિજોરી અધિકારી/ અધિક્ષક, વર્ગ-૩ માટે સુધારા જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ સુધારા જાહેરાત હેઠળ કેટલીક જગ્યાઓમાં વધારો કરવામાં આવ્યો છે અને અરજી કરવાની તારીખો પણ લંબાવવામાં આવી છે. જે ઉમેદવારોએ અગાઉ અરજી કરી …