GSSSB Pharmacist Recruitment 2026:ગૌણ સેવા દ્વારા આયુર્વેદ ફાર્માસિસ્ટની 184 જગ્યાઓ પર ભરતી.

GSSSB Pharmacist Recruitment 2026

GSSSB Pharmacist Recruitment 2026 : નમસ્કાર મિત્રો! શું તમે આયુર્વેદ ફાર્મસીમાં ડિગ્રી અથવા ડિપ્લોમા ધરાવો છો અને ગુજરાત સરકારમાં સારી નોકરી શોધી રહ્યા છો? જો હા, તો તમારા માટે એક સારો મોકો આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) એ ફાર્માસિસ્ટ/કમ્પાઉન્ડર (આયુર્વેદ) વર્ગ-3ની 184 જગ્યાઓ માટે ભરતીની સૂચના બહાર પાડી છે. GSSSB Pharmacist/Compounder Recruitment …

Read more