GPSC Nursing Officer Recruitment 2026 :નર્સિંગ ઓફિસર ભરતી, પગાર ₹2,09,200 સુધી
GPSC Nursing Officer Recruitment 2026 : નમસ્કાર મિત્રો! શું તમે ગુજરાત સરકારમાં નર્સિંગ અને અન્ય વહીવટી વિભાગોમાં ઉચ્ચ પદોની શોધમાં છો? જો હા, તો તમારા માટે એક સારો મોકો આવી છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) એ નર્સિંગ ઓફિસર, જુનિયર સ્ટાફ ઓફિસર, ડેપ્યુટી ડિરેક્ટર અને અન્ય પદોની જગ્યાઓ માટે ભરતીની સૂચના બહાર પાડી છે. .આજે …