BMC Bhavnagar Recruitment 2026:ભાવનગર મહાનગરપાલિકામાં 120 જગ્યાઓ પર બમ્પર ભરતી, ઓનલાઇન અરજી કરો

BMC Bhavnagar Recruitment 2026

BMC Bhavnagar Recruitment 2026 : નમસ્કાર મિત્રો! શું તમે ગુજરાતની પ્રતિષ્ઠિત નગરપાલિકામાં નોકરી શોધી રહ્યા છો? જો હા, તો તમારા માટે એક સારો મોકો આવી છે. ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ ફાયરમેન, ક્લાર્ક, ઓપરેટર, એન્જિનિયર, ડૉક્ટર સહિત 13 વિવિધ પોસ્ટ માટે 120 જગ્યાઓની ભરતી જાહેર કરી છે. BMC ભાવનગર ભરતી 2026 ની ઓફિશિયલ નોટિફિકેશન અનુસાર, …

Read more