IOCL Apprentice Recruitment 2026 : 405 ટ્રેડ/ટેકનિશિયન/ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ માટે ભરતી જાહેર.
IOCL Apprentice Recruitment 2026 : શું તમે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL) માં એપ્રેન્ટિસ તરીકે તાલીમ મેળવવા માંગો છો? જો હા, તો તમારા માટે એક સારો મોકો આવ્યો છે. IOCL એ પશ્ચિમ વિભાગ (મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, ગોવા, છત્તીસગઢ, દાદરા-નગર હવેલી અને દમણ-દીવ) માટે કુલ 405 એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. IOCL એપ્રેન્ટિસ ભરતી 2026 … Read more