ROJGAR SAMACHAR 21-01-2026 : મિત્રો ગુજરાત સરકાર દ્રારા યુવાનો ને રોજગાર માટે દર અઠવાડિયે રોજગાર સમાચાર બહાર પાડવામાં આવે છે આ સમાચાર દર અઠવાડીયાના બુધવારે બહાર પાડવામાં આવે છે. આ સમાચાર માં અઠવાડીયાના જેટલા પણ ભરતી વિષે ના સમાચાર આપવામાં આવે છે. આ સમાચાર ગુજરાત સરકાર દ્રારા તેમની વેબસાઈટ પર મુકવામાં આવે છે.
| વિગત | માહિતી |
| ગુજરાત સમાચાર અંક | ૫૧ |
| તારીખ | 21-01-2026 |
| કેટલા વર્ષથી કાર્યરત | ૪૭ |
| સત્તાવાર વેબસાઈટ | https://gujaratinformation.gujarat.gov.in/ |
મિત્રો નીચે pdf સ્વરૂપમાં આ રોજગાર સમાચાર ની તમામ માહિતી આપેલી છે આ pdf માં આ અઠવાડિયામાં અજેટલી પણ નવી ભરતી બહાર પડેલી છે તેની સંપૂર્ણ માહિતી આપેલી છે જેના ઉપયોગથી દરેક વાચક મિત્રો ને પોતાના ની મનપસંદ નોકરી મેળવી શકો છો. જે નીચે આપેલી છે.
મહત્વની કડીઓ :
| સત્તાવાર વેબસાઈટ | gujaratinformation |
| રોજગાર સામચાર | ૨૧-0૧-૨૦૨૬ |
| બીજી ભરતી માટે હોમ પેજ | સાચીમાહિતી.com |