GPSC Executive Engineer Civil Bharti 2026, દિવ્યાંગ ઉમેદવારો માટે નોકરી ની ઉતમ તક
GPSC Executive Engineer Civil Bharti 2026 : Gujarat Public Service Commission દ્વારા Gujarat Maritime Board હેઠળ Executive Engineer (Civil), Class-1 માટે Special Recruitment Drive અંતર્ગત ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી ખાસ કરીને દિવ્યાંગ ઉમેદવારો માટે જાહેરાત નંબર 134/2025-26 હેઠળ જાહેર કરવામાં આવી છે. ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા 18 ફેબ્રુઆરી 2026ના રોજ બપોરે 13:00 …