Bank of Baroda WMS Recruitment 2026 : બેંક ઓફ બરોડામાં 104 જગ્યાઓ પર ભરતી
Bank of Baroda WMS Recruitment 2026 : શું તમે બેંકિંગ વિભાગમાં કરિયર બનાવવાનું સપનું જુઓ છો? જો હા, તો તમારા માટે એક સારો મોકો આવી છે. બેંક ઓફ બરોડા (Bank of Baroda) એ તેના વેલ્થ મેનેજમેન્ટ સર્વિસીસ (WMS) વિભાગમાં AVP II – ગ્રુપ હેડ, AVP II – ટેરિટરી હેડ, ડેપ્યુટી મેનેજર – સિનિયર રિલેશનશિપ મેનેજર …