OJAS પર આવી નવી ભરતી! : જામનગરમાં મહાનગર પાલિકા ભરતી 2026 : અત્યારે જ કરો અરજી

જામનગર મહાનગરપાલિકા દ્વારા અર્બન હેલ્થ પ્રોજેક્ટ હેઠળ U.C.H.C. (શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર) માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની 100% ગ્રાન્ટ આધારિત જગ્યાઓ માટે છે.

આ ભરતી અંતર્ગત ગાયનેકોલોજિસ્ટ અને પીડિયાટ્રિશિયન વર્ગ-1 ની જગ્યાઓ ભરવામાં આવશે. લાયક ઉમેદવારો પાસેથી OJAS પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. ભરતી સંબંધિત જાહેરાત ક્રમાંક, પગાર ધોરણ, અરજી તારીખો સહિતની તમામ મહત્વની વિગતો નીચે આપેલ છે.

Jamnagar Municipal Corporation UCHC Bharti 2026 Overview

વિગતોમાહિતી
ભરતી સંસ્થાજામનગર મહાનગરપાલિકા
વિભાગસામાન્ય વહિવટ વિભાગ
ભરતી પ્રકારઅર્બન હેલ્થ પ્રોજેક્ટ (UCHC)
પોસ્ટ નામગાયનેકોલોજિસ્ટ, પીડિયાટ્રિશિયન
વર્ગવર્ગ-1
કુલ જગ્યાઓ04
નોકરી સ્થળજામનગર
પગાર ધોરણલેવલ-11 (₹67,700 – ₹2,08,700)
અરજી માધ્યમઓનલાઈન
લાયકાતMBBS + MD / PG Diploma
ઓફિશિયલ વેબસાઇટhttps://ojas.gujarat.gov.in

Jamnagar Municipal Corporation UCHC Bharti 2026 Important Dates

ઇવેન્ટતારીખ
ઓનલાઈન અરજી શરૂ08-01-2026 (બપોરે 12:00)
અરજી કરવાની છેલ્લી તારીખ23-01-2026 (રાત્રે 23:59)
ફી ભરવાની છેલ્લી તારીખ24-01-2026

Jamnagar Municipal Corporation UCHC Bharti 2026 Application Fee

કેટેગરીફી
જનરલ / EWS પુરુષ₹1000
SC / ST / મહિલા / દિવ્યાંગ / એક્સ-સર્વિસમેન₹500
ચુકવણી રીતમાત્ર ઓનલાઈન

નોંધ: એક વખત ફી ભર્યા બાદ કોઈપણ સંજોગોમાં પરત મળશે નહીં.

Jamnagar Municipal Corporation UCHC Bharti 2026 Vacancies, Eligibility, Qualification, Age Limit

પોસ્ટ વાઈઝ જગ્યાઓ

  • ગાયનેકોલોજિસ્ટ વર્ગ-1: 02 જગ્યા
  • પીડિયાટ્રિશિયન વર્ગ-1: 02 જગ્યા

શૈક્ષણિક લાયકાત

  • ગાયનેકોલોજિસ્ટ:
    • MBBS ડિગ્રી
    • MD (Gynecology) અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા
  • પીડિયાટ્રિશિયન:
    • MBBS ડિગ્રી
    • MD (Pediatrics) અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા
  • ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન ફરજિયાત

ઉંમર મર્યાદા

  • મહત્તમ ઉંમર: 40 વર્ષ
  • મહિલા ઉમેદવારોને 5 વર્ષ સુધીની છૂટછાટ મળશે
  • ઉંમર ગણતરી માટે છેલ્લી અરજી તારીખ કટ-ઓફ તારીખ રહેશે
READ More  AMC Sahayak Multi Purpose Health Worker Bharti 2026, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી ની ઉતમ તક.

Jamnagar Municipal Corporation UCHC Bharti 2026 Selection Process

આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી નીચે મુજબ કરવામાં આવશે:

  • લેખિત પરીક્ષા અથવા
  • મૌખિક ઇન્ટરવ્યુ

અરજી કરનાર ઉમેદવારોની સંખ્યા પ્રમાણે જામનગર મહાનગરપાલિકા દ્વારા પસંદગી પ્રક્રિયા નક્કી કરવામાં આવશે. મેરિટ આધારે પ્રોવિઝનલ સિલેક્શન લિસ્ટ તૈયાર કરવામાં આવશે.

Jamnagar Municipal Corporation UCHC Bharti 2026 Exam Pattern

આ ભરતી માટે અલગથી નિશ્ચિત પરીક્ષા પેટર્ન જાહેર કરાયેલ નથી. પસંદગી લેખિત પરીક્ષા અથવા ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. પરીક્ષા યોજાશે કે નહીં તે નિર્ણય ભરતી સંસ્થા દ્વારા લેવામાં આવશે.

Jamnagar Municipal Corporation UCHC Bharti 2026 Import Link

Leave a Comment