IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026,Indian Oil માં ITI, Diploma, Graduate માટે સુવર્ણ તક

IIOCL Gujarat Refinery Apprentice Recruitment 2026 : ndian Oil Corporation Limited દ્વારા Gujarat Refinery ખાતે Apprentice ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ જાહેરાત Advertisement No. JR/02/2025-26 તારીખ 07.02.2026 ના રોજ જાહેર કરવામાં આવી છે. આ ભરતી Apprentices Act, 1961/1973 હેઠળ કરવામાં આવશે.

આ ભરતીમાં વિવિધ Trade અને Technician Apprentice પોસ્ટ માટે કુલ 566 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. ઓનલાઇન અરજી પ્રક્રિયા 07.02.2026 થી શરૂ થશે અને 20.02.2026 સુધી ચાલશે. રસ ધરાવતા ઉમેદવારોને NAPS/NATS પોર્ટલ પર નોંધણી કરીને અરજી કરવી પડશે.

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026 Overview

મુદ્દોવિગતો
સંસ્થા નામIndian Oil Corporation Limited (IOCL), Gujarat Refinery
જાહેરાત નંબરJR/02/2025-26
પોસ્ટ નામTrade Apprentice / Technician Apprentice
કુલ ખાલી જગ્યાઓ566
તાલીમ સમયગાળો12 મહિના / 15 મહિના / 24 મહિના (પોસ્ટ મુજબ)
અરજી મોડઓનલાઈન (NAPS/NATS + Microsoft/Google Form)
નોકરી સ્થાનGujarat Refinery
વય મર્યાદા18 થી 24 વર્ષ (31.01.2026 મુજબ)
અધિકૃત વેબસાઈટwww.iocl.com

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026 Important Dates

પ્રસંગતારીખ
ઓનલાઈન અરજી શરૂ07.02.2026 (10:00 વાગ્યે)
છેલ્લી તારીખ20.02.2026 (17:00 વાગ્યે)
ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે યાદી26.02.2026 (અનુમાનિત)
ડોક્યુમેન્ટ વેરિફિકેશન05.03.2026 થી 10.03.2026

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026 Application Fee

નોટિફિકેશન મુજબ કોઈપણ કેટેગરી માટે અરજી ફીનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026 Vacancies, Eligibility, Qualification, Age Limit

આ ભરતીમાં નીચે મુજબ વિવિધ પોસ્ટ જાહેર કરવામાં આવી છે:

Trade Apprentice – Attendant Operator (Chemical Plant) – 113 જગ્યા
Trade Apprentice (Fitter) – 79 જગ્યા
Trade Apprentice (Boiler) – 18 જગ્યા
Technician Apprentice (Chemical) – 105 જગ્યા
Technician Apprentice (Mechanical) – 77 જગ્યા
Technician Apprentice (Electrical) – 95 જગ્યા
Technician Apprentice (Instrumentation) – 49 જગ્યા
Trade Apprentice – Secretarial Assistant – 02 જગ્યા
Trade Apprentice – Accountant – 01 જગ્યા
Trade Apprentice – Data Entry Operator (Fresher) – 13 જગ્યા
Trade Apprentice – Data Entry Operator (Skill Certificate Holders) – 14 જગ્યા

READ More  AMC Sahayak Multi Purpose Health Worker Bharti 2026, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી ની ઉતમ તક.

લાયકાત

• B.Sc (Maths, Physics, Chemistry/Industrial Chemistry)
• Matric + ITI (Fitter)
• Diploma in Engineering (Chemical/Mechanical/Electrical/Instrumentation)
• B.A./B.Sc/B.Com
• 12 પાસ
• 12 પાસ + Domestic Data Entry Operator Skill Certificate

બધા ઉમેદવારો પાસે Regular Full Time કોર્સ હોવો જરૂરી છે. Minimum 50% માર્ક્સ (SC/ST/PwBD માટે 45%) જરૂરી છે. Part-time અથવા Distance Mode લાયકાત માન્ય નથી. BE/B.Tech, MBA, CA જેવી Higher Qualification ધરાવતા ઉમેદવારો પાત્ર નથી.

વય મર્યાદા

• Minimum – 18 વર્ષ
• Maximum – 24 વર્ષ (31.01.2026 મુજબ)

SC/ST/OBC/PwBD ઉમેદવારોને સરકારના નિયમ મુજબ છૂટ મળશે.

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026 Selection Process

આ ભરતીમાં કોઈ Written Test લેવામાં આવશે નહીં.

પસંદગી નીચે મુજબ થશે:

• Prescribed Qualification માં મેળવેલા ટકા આધારે Merit List
• સમાન ટકા હોય તો વધુ ઉંમર ધરાવતા ઉમેદવારને પ્રાથમિકતા
• ત્યારબાદ Matriculation માર્ક્સ ધ્યાનમાં લેવામાં આવશે
• Document Verification
• Pre-Engagement Medical Fitness

Document Verification દરમિયાન 10મું, 12મું, Diploma/Graduation Marksheet, Category Certificate વગેરે રજૂ કરવાના રહેશે.

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026 Exam Pattern

આ ભરતીમાં કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં. સીધી Merit આધારિત પસંદગી કરવામાં આવશે.

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026 Importnat link

સત્તાવાર જાહેરાત જાહેરાત
સતાવાર વેબસાઈટ IOCL
NAPS Portal NAPS
NATS PortalNATS
હોમ પેજ સાચીમાહિતી.com

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026 FAQ

પ્રશ્ન 1: કુલ કેટલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે?

જવાબ: કુલ 566 Apprentice જગ્યાઓ જાહેર કરવામાં આવી છે.

પ્રશ્ન 2: અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

જવાબ: છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી 2026 સાંજે 5:00 વાગ્યા સુધી છે.

પ્રશ્ન 3: શું આ ભરતીમાં લેખિત પરીક્ષા લેવામાં આવશે?

પ્રશ્ન 4: વય મર્યાદા કેટલી છે?

જવાબ: 31.01.2026 મુજબ ઓછામાં ઓછું 18 વર્ષ અને વધુમાં વધુ 24 વર્ષ. રિઝર્વ કેટેગરીને છૂટ મળશે.

પ્રશ્ન 5: શું Higher Qualification ધરાવતા ઉમેદવાર અરજી કરી શકે?

જવાબ: નહીં, BE/B.Tech, MBA, CA જેવી Higher Qualification ધરાવતા ઉમેદવારો પાત્ર નથી.

પ્રશ્ન 6: અરજી કેવી રીતે કરવી?

જવાબ: પ્રથમ NAPS/NATS પોર્ટલ પર નોંધણી કરીને અરજી કરવી અને ત્યારબાદ Microsoft/Google Form ભરવું જરૂરી છે.

વાચકમિત્રો ઉપર આપેલ તમામ માહિતી ફક્ત માહિતી મળી રહે ટે હેતું થઈ લખવામાં આવે છે માટે કોઈ પણ માહિતી નો ઉપયોગ કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ સાથે એક વાર જરૂર ચેક કરવા વિનતી છે.આ માહિતી sachimahiti.com ટીમ કોઈ પણ જવાબદારી લેતું નથી.

Leave a Comment