GPSC Executive Engineer Civil Bharti 2026, દિવ્યાંગ ઉમેદવારો માટે નોકરી ની ઉતમ તક

GPSC Executive Engineer Civil Bharti 2026 : Gujarat Public Service Commission દ્વારા Gujarat Maritime Board હેઠળ Executive Engineer (Civil), Class-1 માટે Special Recruitment Drive અંતર્ગત ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી ખાસ કરીને દિવ્યાંગ ઉમેદવારો માટે જાહેરાત નંબર 134/2025-26 હેઠળ જાહેર કરવામાં આવી છે. ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા 18 ફેબ્રુઆરી 2026ના રોજ બપોરે 13:00 વાગ્યે શરૂ થશે અને 05 માર્ચ 2026ના રોજ રાત્રે 23:59 સુધી ચાલુ રહેશે.

આ ભરતીમાં કુલ 01 જગ્યા જાહેર કરવામાં આવી છે અને આ જગ્યાએ માત્ર Deaf અથવા Hard of Hearing કેટેગરીના દિવ્યાંગ ઉમેદવારોને અરજી કરવાની પરવાનગી આપવામાં આવી છે. ઉમેદવારોએ અરજી કરતા પહેલા સંપૂર્ણ જાહેરાત સારી રીતે વાંચવી અને જરૂરી શરતો અને લાયકાતો તપાસવી અનિવાર્ય છે. આ જગ્યા Gujarat Maritime Board હેઠળની હોવાથી પસંદગી થયા પછી ઉમેદવારને Gujarat Maritime Board ના કર્મચારી તરીકે ગણવામાં આવશે, સરકારના કર્મચારી તરીકે નહીં.

GPSC Executive Engineer Civil Bharti 2026 Overview

મુદ્દાવિગતો
ભરતી સંસ્થાGujarat Public Service Commission (GPSC)
જાહેરાત નંબર134/2025-26
પોસ્ટનું નામExecutive Engineer (Civil), Class-1
કુલ જગ્યાઓ01 (Divyang માટે અનામત)
નોકરીનું સ્થાનGujarat Maritime Board
અરજી શરૂ તારીખ18/02/2026
છેલ્લી તારીખ05/03/2026
પ્રાથમિક પરીક્ષા26/04/2026
પગાર ધોરણLevel-11 (Rs. 67700 – 208700)
અરજી મોડOnline
અધિકૃત વેબસાઇટgpsc.gujarat.gov.in

GPSC Executive Engineer Civil Bharti 2026 Important Dates

પ્રસંગતારીખ
ઓનલાઈન અરજી શરૂ18/02/2026 (1:00 PM)
ઓનલાઈન અરજી છેલ્લી તારીખ05/03/2026 (11:59 PM)
પ્રાથમિક પરીક્ષા26/04/2026
પરિણામપછીથી જાહેર થશે
ઈન્ટરવ્યુપરિણામ પછી

GPSC Executive Engineer Civil Bharti 2026 Application Fee

કેટેગરીફી
UR (General)₹100 + charges
SC/ST/OBC/EWS (Gujarat)ફી નથી
દિવ્યાંગ ઉમેદવારોફી નથી
અન્ય રાજ્યના Reserved ઉમેદવારો₹100

GPSC Executive Engineer Civil Bharti 2026 Vacancies, Eligibility, Qualification, Age Limit

જગ્યાઓ

આ પોસ્ટ માટે કુલ 01 જગ્યા ઉપલબ્ધ છે અને તે Deaf (D) અથવા Hard of Hearing (HH) દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત છે.

READ More  GSSSB Staff Nurse Bharti 2026,સ્ટાફ નર્સ માટે નોકરી ની ઉતમ તક.

લાયકાત

• Civil Engineering અથવા Technology (Civil) માં Bachelor’s Degree હોવી જોઈએ
• Basic Computer Knowledge ફરજીયાત
• Gujarati અથવા Hindi નો પર્યાપ્ત જ્ઞાન હોવો જરૂરી

વય મર્યાદા

• મહત્તમ 35 વર્ષ (છેલ્લી તારીખ મુજબ)
• દિવ્યાંગ ઉમેદવારોને 10 વર્ષ સુધીની છૂટછાટ
• Reserved કેટેગરી મુજબ વધારાની છૂટછાટ ઉપલબ્ધ

GPSC Executive Engineer Civil Bharti 2026 Selection Process

પસંદગી નીચે મુજબ થશે:

  1. પ્રાથમિક પરીક્ષા (Preliminary Test)
    • કુલ 300 ગુણ
    • 100 પ્રશ્ન – General Studies
    • 200 પ્રશ્ન – Civil Engineering
    • સમય: 180 મિનિટ
    • 15% કરતાં ઓછા ગુણ મેળવનાર ઉમેદવાર ઈન્ટરવ્યુ માટે પાત્ર નહીં ગણાય
  2. દસ્તાવેજ ચકાસણી (Document Scrutiny)
    • પ્રિલિમના ગુણ આધારે જરૂરી ઉમેદવારોની પસંદગી
  3. ઈન્ટરવ્યુ (Interview)
    • કુલ 100 ગુણ
    • 01 જગ્યા હોવાને કારણે કુલ 10 ઉમેદવાર ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે
  4. Final Merit List
    • પ્રાથમિક પરીક્ષાના ગુણમાં 50% વજન
    • ઈન્ટરવ્યુના ગુણમાં 50% વજન

GPSC Executive Engineer Civil Bharti 2026 Exam Pattern

પ્રાથમિક પરીક્ષા (Prelims)

વિષયપ્રશ્નગુણ
General Studies100100
Civil Engineering200200
કુલ300300

સમય: 180 મિનિટ
ભાષા: ગુજરાતી

ઈન્ટરવ્યુ

ઇન્ટરવ્યુ કુલ 100 ગુણનું રહેશે.વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત માં વાંચો.

GPSC Executive Engineer Civil Bharti 2026 Import Link

સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
અરજી કરવા માટે અહી ક્લિક કરો
હોમ પેજ માટે અહી ક્લિક કરો

ઉપર આપેલ તમામ માહિતી ફક્ત વાચકો નિ માહિતી મળી રહે ટે હેતુ થી લખવામાં આવે છે માટે કોઈ પણ માહિતી નો ઉપયોગ કરતા પહેતા જાહેરાત એક વાર જરૂર વાચવા વિનતી છે.

FAQ (Gujarati)

પ્ર.1: Executive Engineer Civil માટે કેટલી જગ્યા છે?

જવાબ: કુલ 01 જગ્યા છે ને તે દિવ્યાંગ (D/HH) ઉમેદવારો માટે અનામત છે.

READ More  AMC Sahayak Multi Purpose Health Worker Bharti 2026, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી ની ઉતમ તક.

પ્ર.2: અરજી કરવા માટે છેલ્લી તારીખ શું છે?

જવાબ: 05 માર્ચ 2026 રાત્રે 11:59 સુધી ઓનલાઇન અરજી કરી શકાય છે.

પ્ર.3: આ ભરતીમાં કોણ અરજી કરી શકે?

જવાબ: Deaf અથવા Hard of Hearing દિવ્યાંગતા ધરાવતા અને Civil Engineering ડિગ્રી ધરાવતા ઉમેદવાર અરજી કરી શકે.

પ્ર.4: શું આ જગ્યામાં કોઈ લેખિત પરીક્ષા છે?

જવાબ: હા, 300 ગુણની પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે.

પ્ર.5: ઈન્ટરવ્યુ માટે કેટલા ઉમેદવારો બોલાવવામાં આવશે?

જવાબ: કુલ 01 જગ્યા હોવાથી 10 ઉમેદવારોને ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે.

પ્ર.6: પગાર ધોરણ કેટલું છે?

જવાબ: Level-11 મુજબ ₹67,700 થી ₹2,08,700 સુધી.

Leave a Comment