AMC Recruitment 2025-26: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બમ્પર ભરતી
AMC Recruitment 2025-26 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વર્ષ 2025-26 માટે વિવિધ ટેકનિકલ પદો પર સીધી ભરતી માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી અંતર્ગત ડેપ્યુટી સિટી ઈજનેર, આસિસ્ટન્ટ ઈજનેર અને આસિસ્ટન્ટ ટેકનિકલ સુપરવાઈઝર જેવી જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી માટે લાયક ઉમેદવારો પાસેથી ફક્ત ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. AMC Recruitment 2025-26 …