PNB Apprentice Recruitment 2026, બેંક માં નોકરી ની સુવર્ણ તક, જાણો સંપૂર્ણ માહિતી.
PNB Apprentice Recruitment 2026 : પંજાબ નેશનલ બેન્ક (PNB) દ્વારા વર્તમાન વર્ષ 2025-26 માટે એપ્રેન્ટિસ તરીકે ભરતી કરવા માટે મોટી જાહેરાત બહાર પાડવામાં આવી છે. બેંકે આ ભરતી Apprentices Act, 1961 અંતર્ગત કરવામાં આવી છે. આ ભરતી માટે કુલ 5138 સીટ રાખવામાં આવી છે, જેમાં દેશના દરેક રાજ્ય/યુટી માટે અલગ-અલગ સીટ વહેંચણી આપવામાં આવી છે … Read more