AMC Additional City Engineer Recruitment 2026 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ઇજનેર ખાતામાં Additional City Engineer ના પદ માટે ભરતીની સત્તાવાર જાહેરાત જાહેર કરવામાં આવી છે. આ ભરતી જાહેરખબર ક્રમાંક 23/2025-26 મુજબ કરવામાં આવી રહી છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી 24 ફેબ્રુઆરી 2026 ના રોજ રાત્રે 23:59 સુધી ઓજાસ પોર્ટલ પર સ્વીકારવામાં આવશે
આ ભરતી અંતર્ગત કુલ 1 જગ્યા રાખવામાં આવી છે, જેમાં અનામત કેટેગરી (ST) માટે રાખવામાં આવ્યું છે. ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે અને લાયકાત સંબંધિત તમામ પુરાવા ચકાસણી સમયે રજૂ કરવા પડશે.
AMC Additional City Engineer Recruitment 2026 Overview
| વિગતો | માહિતી |
|---|---|
| ભરતી સંગઠન | Ahmedabad Municipal Corporation |
| જાહેરખબર નંબર | 23/2025-26 |
| પોસ્ટનું નામ | Additional City Engineer |
| કુલ જગ્યા | 01 (ST) |
| વિભાગ | ઇજનેર વિભાગ |
| પગારધોરણ | Level-13 ₹123100–215900 (6th Pay 37400–67000 GP 8700) |
| નોકરીનું સ્થાન | અમદાવાદ |
| અરજી પ્રકાર | ઓનલાઈન |
| અંતિમ તારીખ | 24/02/2026 |
| અધિકૃત વેબસાઇટ | https://ahmedabadcity.gov.in |
AMC Additional City Engineer Recruitment 2026 Important Dates
| ઇવેન્ટ | તારીખ |
|---|---|
| ઓનલાઈન અરજી શરૂ | જાહેરાત મુજબ |
| ઓનલાઈન અરજી છેલ્લા દિવસ | 24/02/2026 (23:59 સુધી) |
| અરજી ફી ભરવાની છેલ્લી તારીખ | 27/02/2026 |
AMC Additional City Engineer Recruitment 2026 Application Fee
| કેટેગરી | ફી |
|---|---|
| બિન અનામત (General) | ₹500 |
| SC, ST, SEBC, EWS | ₹250 |
| દિવ્યાંગ (PwD) | ફી લાગુ નહીં પડે |
AMC Additional City Engineer Recruitment 2026 Vacancies, Eligibility, Qualification, Age Limit
આ ભરતીમાં કુલ 1 જગ્યા છે, જે ST કેટેગરી માટે અનામત છે. બાકીની કેટેગરી માટે જગ્યા ઉપલબ્ધ નથી. જો ST કેટેગરીમાં લાયક ઉમેદવાર ન મળે તો જગ્યા ખાલી રાખવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત
• માન્ય યુનિવર્સિટીમાંથી Civil Engineering માં Graduation જરૂરી છે.
• ઇજનેરી કામોમાં ઓછામાં ઓછો 15 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
• જેમાંથી ઓછામાં ઓછા 7 વર્ષનો અનુભવ Municipal Engineering અથવા સમકક્ષ સંસ્થામાં હોવો જરૂરી છે.
amc-additional-city-engineer-re…
વય મર્યાદા
• ઉમેદવારની ઉમર 45 વર્ષથી વધુ નહીં હોવી જોઈએ.
• AMCમાં હાલ ફરજ બજાવતા કર્મચારીઓ માટે વયમર્યાદા લાગુ નથી.
અન્ય જરૂરી સૂચનાઓ
• ઉમેદવારો દ્વારા ઓનલાઈન અરજીમાં દર્શાવેલા તમામ દસ્તાવેજો ચકાસણી સમયે રજૂ કરવાના રહેશે.
• અનુભવનું પુરાવું સ્પષ્ટ તારીખો સાથે રજૂ કરવું ફરજિયાત છે. ફક્ત ઓફર લેટર માન્ય ગણાશે નહીં.
• એક જ કેડર માટે એક જ અરજી માન્ય રહેશે.
AMC Additional City Engineer Recruitment 2026 Selection Process
AMC દ્વારા જાહેર કરાયેલ સૂચનાઓ મુજબ પસંદગી પ્રક્રિયા નીચે મુજબ રહેશે:
• ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી
• જરૂર પડે ત્યારે લેખિત પરીક્ષા અથવા ઇન્ટરવ્યૂ
• ફાઈનલ Merit અનુસાર પસંદગી
પસંદગી પ્રક્રિયાનો અંતિમ નિર્ણય મ્યુનિસિપલ કમિશ્નરશ્રીનો રહેશે.
AMC Additional City Engineer Recruitment 2026 Exam Pattern
જાહેરાત અનુસાર સ્પષ્ટ લેખિત પરીક્ષાનો ઉલ્લેખ નથી. AMC પોતાની જરૂર મુજબ:
• લેખિત પરીક્ષા
અથવા
• ઇન્ટરવ્યૂ
લઈ શકે છે.
ભરતી કમિટીના નિર્ણય મુજબ પરીક્ષા પદ્ધતિ નક્કી કરવામાં આવશે.
AMC Additional City Engineer Recruitment 2026 Important Link
| લિંક | ક્લિક કરો |
|---|---|
| અધિકૃત સૂચના PDF | જાહેરાત |
| Apply Online | APPLY ONLINE |
| HOME PAGE | સાચીમાહિતી.com |