Gandhinagar Legal Advisor Bharti 2026 : અનાજ, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ, ગાંધીનગર દ્વારા કાનૂની સલાહકારની 11 માસની કોન્ટ્રાક્ટ આધારિત ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં માત્ર એક જ જગ્યા માટે અરજી આમંત્રણ આપવામાં આવ્યું છે. ઉમેદવારોની પસંદગી માટે જરૂરી તમામ વિગતો PDF માં સ્પષ્ટ આપવામાં આવી છે.
આ ભરતી અંતર્ગત કાયદા સલાહકાર તરીકે પસંદ થયેલ ઉમેદવારને દર મહિને ₹50,000 અને તેના પર મેહંગાઈ ભથ્થું આપવામાં આવશે. આ પોસ્ટ માટે ઈમેલ દ્વારા અરજી કરવાની રહેશે અને કોઈપણ પ્રકારની લેખિત પરીક્ષા લેવામાં આવશે તેવી માહિતી સૂચનામાં નથી.
Gandhinagar Legal Advisor Bharti 2026 Overview
| વિગતો | માહિતી |
|---|---|
| ભરતી સંસ્થા | અનાજ, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગ, ગાંધીનગર |
| પોસ્ટ | કાયદા સલાહકાર |
| કુલ જગ્યાઓ | 01 |
| ભરતી પ્રકાર | 11 મહિનાનો કોન્ટ્રાક્ટ |
| ઉંમર મર્યાદા | મહત્તમ 45 વર્ષ |
| પગાર | ₹50,000 + મહંગાઈ ભથ્થું |
| અરજી પ્રકાર | ઈમેલ મારફતે |
| અધિકૃત વેબસાઇટ | fcsca.gujarat.gov.in |
Gandhinagar Legal Advisor Bharti 2026 Important Dates
| ઇવેન્ટ | તારીખ |
|---|---|
| જાહેરાત તારીખ | 17-1-2026 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | જાહેરાત ના દસ દિવસ માં અરજી કરી દેવી |
Gandhinagar Legal Advisor Bharti 2026 Application Fee
| કેટેગરી | ફી |
|---|---|
| દરેક ઉમેદવાર | કોઈ ફી નથી |
| અરજી | ઈમેલ આધારિત અરજી (Resume મોકલવું) |
Gandhinagar Legal Advisor Bharti 2026 Vacancies, Eligibility, Qualification, Age Limit
PDF (Page–1) મુજબ ભરતીની વિગતો:
પોસ્ટ: કાયદા સલાહકાર — 01 જગ્યા
લાયકાત:
(1) ભારતની માન્ય યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી
(2) કાયદાની પ્રેક્ટિસમાં ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ
(3) CCC લેવલનું કમ્પ્યુટર જ્ઞાન ફરજિયાત
ઉંમર મર્યાદા:
- મહત્તમ ઉંમર 45 વર્ષ
અનુભવ:
- સરકારી વિભાગો, કોર્ટ કેસો, નાગરિક પુરવઠા સંબંધિત કાનૂની મુદ્દાઓ તથા ફૂડ & સેફ્ટી સંબંધિત કેસોમાં અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાથમિકતા.
Gandhinagar Legal Advisor Bharti 2026 Selection Process
ભરતી પ્રક્રિયા PDF મુજબ નીચે મુજબ રહેશે:
• ઉમેદવારોને Resume સાથે જરૂરી દસ્તાવેજોની નકલ ઈમેલ મારફતે મોકલવાની રહેશે
• લાયકાત + અનુભવના આધારે પ્રાથમિક છટણી
• પસંદ ઉમેદવારોને ઈન્ટરવ્યુ માટે બોલાવવાનું
• અંતિમ પસંદગી ઈન્ટરવ્યુ આધારે
લેખિત પરીક્ષા નથી.
Gandhinagar Legal Advisor Bharti 2026 Exam Pattern
PDF અનુસાર કોઈ પરીક્ષા યોજવામાં આવશે નહીં.
પસંદગી માત્ર દસ્તાવેજોની ચકાસણી + ઇન્ટરવ્યુ મારફતે થશે.
Gandhinagar Legal Advisor Bharti 2026 Import Link
| ઓફિશિયલ નોટિફિકેશન | |
| સત્તાવાર વેબસાઈટ | http://fcsca.gujarat.gov.in |
| હોમ પેજ | સાચીમાહિતી.com |